ફ્રેંચ સાધનસામગ્રી Indian History

  1. ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપની ના દસ્તાવેજો ફ્રાન્સના પેરિસમાં કેન્દ્રિય અભિલેખગારમાં છે.
  2. ભારતમાં ચેન્નાઈ,મૈસૂર,અને હૈદરાબાદ સાથે સંકળાયેલ હતા 
  3. ભારતમાં 18મી સદીમાં બર્નિયર, ટેવર્નિયર અને થેવેનો જેવાની પ્રવાસનોંધો માથી આર્થિક ચિતાર મળ્યો.
  4. જી.બી. માલેસનનું  ' હિસ્ટ્રી ઓફ ધી ફ્રેંચ ઇન ઈન્ડિયા '
  5. ડોડવેલનું મદ્રાસ આગ્નાપત્રોનું કેલેન્ડર 
  6. લોરેન્સનો ગ્રંથ ' એંગલો ફ્રેંચ વોર.'
  7. વિલકિંસ લખેલ ' દક્ષિણ ભારતના ઇતિહાસની રૂપરેખા.'

    Indian History

    Indian History

0 Comments