ભારતમાં ઈસ્ટઈન્ડિયા કંપનીનું શાસન .ઇ.સ.1757 થી ઇ.સ.1857 રહ્યું.
ઇ.સ.1858 થી .ઇ.સ.1947 બ્રિટિશતાજનું શાસન રહ્યું.
લંડનમાં ઈન્ડિયા ઓફિસ પુસ્તકાલયમાં લગભગ 50,000 જેટલા ગ્રંથો બ્રિટીશકાલીન છે.
અંગ્રેજ ઈતિહાસકારો અને લેખકોમાં વી.એ સિમ્થ, પી.ઇ રોબટસ, થોંબ્સન એંડ ગેરેટ, વિલિયમ જોન્સ, કર્નલ ટોડ, એલેક્ઝંડર ફાર્બ્ર્સ, કર્ઝ્ન ,કર્નલ વોકર,જે.ડબલ્યુ અને વોટસનનો સમાવેશ થાય છે.
થોંબ્સન એંડ ગેરેટ -'કેમ્બ્રિજ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા'.
બ્રેડેન પોલવેલનું.- 'લેન્ડ સિસ્ટમ ઓફ બ્રિટિશ ઈન્ડિયા'.
0 Comments