વર્તમાનપત્રો અને સામયિકો Indian History

Indian History

વર્તમાનપત્રો અને સામયિકો 
  1. ભારતમાં 1780 જેમ્સ એ. હિકીએ 'બેંગોલ ગેઝેટ' લઈને પત્રકારત્વની શરુવાત કરી.
  2. રાજા રામમોહનરાયે ભારતીય નવજાગૃતિના અને પત્રકારત્વના પિતા હતા.તેમણે સંવાદ-કૌમુદી જેવા પત્રોનું સંચાલન કર્યું.
  3. 'રાસ્તગોફતાર'  - દાદાભાઈ નવરોજી.
  4. 'સુરતી સમાચાર' - કેસવચંદ્ર સેન.
  5. 'મરાઠા' અને 'કેસરી'  - લોકમાન્ય તિલક.
  6. 'ન્યુ ઈન્ડિયા' અને 'કોમનવિલ'  - એની બેસન્ટ.
  7. 'યુગાંતર' અને 'સંધ્યા'  -  બારીન્દ્ર અને અરવિંદ ધોષ.
  8. 'સોમપ્રકાશ'  - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર.
  9. 'પ્રબુદ્ધ ભારત'  -  સ્વામી વિવેકાનંદ.
  10. 'અમૃત બાઝાર પત્રિકા'   - મોતીલાલ ધોષ.
  11. 'યંગ ઈન્ડિયા' અને 'હરીજન'  -  ગાંધીજી.
  12. 'ઈંડિપેન્ડ્ન્ટસ'  - મોતિલાલ નહેરુ'
  13. 'અલ-હિલાલ'  -  મૌલાના આઝાદ'    

સિક્કા      

  1. બ્રિટિસરોએ ભારતમાં પોતાની સિક્કા પધ્ધતિ ઇ સ 1834 માં અમલી બનાવી.
  2. મોગલ સમયમાં દામ અને રૂપિયાનો સિક્કા તરીકે પ્રચલિત હતા.
  3. કંપની શાસનકાળમાં સોનાના ગિની અને ચાંદી તથા ત્રાબાના સિક્કા હતા.
  4. રાણી વિકટોરિયાની છ્બિવાળા અને વિકટોરિયા ક્વિન લખેલ સિક્કા તાજના શાસન 1818 હતા
  5. એડવર્ડ સાતમાના સિક્કા બોડિયા રાજાનાના સિક્કા કહેવાતા.
  6. રાજા જ્યોર્જ પંચમના સિક્કા તાજ અને શાહી પોશાકવાળા  
    Indian History

0 Comments