1 પૂર્વભૂમિકા અને અર્વાચીન ભારતના ઇતિહાસની આધારસામગ્રી Indian History

Indian History


Indian History


1) "દસ્તાવેજ નહીં, તો ઇતિહાસ નહીં."
2) "ઈતિહાસમાં સમય અને સ્થાનનું અનેરું મહત્વ હોવાથી ભૂગોળને ઇતિહાસની આંખ તરીકે ઓળખવામાં આવે છે."
3) "તમે મને કોઈપણ રાષ્ટ્રની ભૂગોળ વિષે જણાવો, હું તમને તે રાષ્ટ્રનો ઇતિહાસ જણાવીશ."-નેપોલિયન 
4) "ઇતિહાસ માનવજીવનની પ્રયોગશાળા છે."
5) ભારતમાં રાષ્ટ્રીય અભિલેખાગાર (દિલ્લી) અને રાજ્ય કક્ષાએ (ગાંધીનગર) આવેલા અભિલેખાગારમાં ઐતિહાસિક માહિતીનો સંગ્રહ કરવામાં આવે છે.

પોર્ટુગીઝ સાધનસામગ્રી 


  1. પોર્ટુગીઝ નાવિક વાસ્કો-દ-ગામા ભારતમાં ઇ. સ. 1498 આવ્યો .
  2. ભારતમાં પોર્ટુગીઝનું મુખ્ય મથક ગોવા હતું
  3. ભારતીય પોર્ટુગીઝ કંપનીનો પત્રવ્યવહાર અને દસ્તાવેજોનો સમૂહ પોર્ટુગલના પાટનગર લિસ્બન ખાતે સંગ્રહિત કરવામાં આવ્યો છે. 
  4. એફ.સી.ડનવર્સે "રિપોર્ટ ઑન ધી પોર્ટુગીઝ રેકોર્ડઝ " 1892 પ્રસિદ્ધ કર્યો.
  5. ડો. જી.એમ. મોરયાસે ' હિસ્ટ્રી ઓફ ક્રિશ્ચિયનીટી ઇન ઈન્ડિયા
  6. પોર્ટુગીઝ કંપની ભારતમાં ' એસ્ટાડોડા ઈન્ડિયા' તરીકે ઓળખાતી હતી. 



0 Comments

Oldest