ડચ સાધનસામગ્રી Indian History

 Indian History

ડચ સાધનસામગ્રી

  1. V. O. C vereenigde oost-indische compagnie તરીકે ઓળખાતી ડચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારત સાથેના સબંધની ઐતિહાસિક માહિતી તેના મુખ્ય મથક બટાવિયામાથી મોટા પ્રમાણમા  ઉપલબ્ધ  થાય છે.
  2. કોચીન, ચીનસુરા, કોલમ્બો, હેગ અને રીગા જેવા ભારતીય અને વિદેશી દફ્તરોમાથી માહિતી મળે છે.
  3.  શ્રીલંકાના કોલંબોમાથી 8000 કરતાં વધારે દસ્તાવેજો મળી આવ્યા છે.
  4.  કૃષિયર, ગેલેટિ, બર્ગ અને ગૃટ જેવા ઈતિહાસકારોએ આ કંપની સાથે સંકળાયેલા લગભગ 15 જેટલા આધુનિક ગ્રંથો સંપાદિત કર્યા છે
Indian History


           .             
               

0 Comments