સ્વતંત્રતાસંગ્રામ દરમિયાનની સાધનસામગ્રી Indian History

Indian History

સ્વતંત્રતાસંગ્રામ દરમિયાનની સાધનસામગ્રી

  1. 'પોવર્ટી એંડ અનબ્રિટિશ રૂલ ઇન ઈન્ડિયા.' - દાદાભાઈ નવરોજી.
  2. 'ઇકોનોમિક હિસ્ટ્રી ઓફ ઈન્ડિયા'.  - રોમેશચંદ્ર દત્ત.
  3. 'હિસ્ટ્રી ઓફ ઇંડિયન નેશનલ કોંગ્રેસ'. - પટ્ટાભી સિતારામૈયા.
  4. 'ફ્રીડમ મુવમેંટ ઓફ ઈન્ડિયા'. -  ડો. તારાચંદ.
  5. 'સેવન લાઈવ્સ'. - નગેન્દ્રનાથ.
  6. નવજીવન પ્રકાશને 'ગાધીજીનો અક્ષરદેહ' નામે પ્રકાશન કર્યું .
  7. ગાધીજીની આત્મકથા 'સત્યના પ્રયોગો.
  8. 'મહાદેવભાઈની ડાયરી' ગાધીજીની જીવનચર્યાને ચાલીસ ભાગોમાં આવરી.॰- મહાદેવભાઇ.  
  9. 'અડધી રાત્રે આઝાદી'. -  લેપિન્સ અને કોલિયર. 
  10. 'ઈન્ડિયા આફ્ટર ગાધી'. - રામચંદ્ર ગુહા.
  11. 'સ્વાતત્રતા કે બાદ ક ભારત' - બિપિનચંદ્ર.

    Indian History

0 Comments